Balgit

    "તને ચકલી બોલાવે " 

તને ચકલી બોલાવે, તને પોપટ બોલાવે,
તને બોલાવે કૂતરું કાળું,
એતો વાંકી પૂંછડી વાળું...

 

નાના-નાના ચાર ગલુડિયા,આવે છાના-માના,
એક રંગે ધોળું, બીજું રંગે કાળું,
ત્રીજું રંગે લાલ લાલને, ચોથું ધાબા વાળું...



ધડ-બડ ધડ-બડ દોડી આવે,ભૂલકાંઓની ટોળી,
કોઈ કહે આ મારું,
કોઈ કહે આ તારું,
કોઈ રમાડે રૂપાળુંને, સૌને હું પંપાણું...










મિત્રો આવા કેટલાક બાળગીતો માટે જુઓ. . .
balgitbyhim.blogspot.com